GUJRATI GRADHARTHGRAHAN
₹ 165
₹ 299
45%
Delivery Options
Get delivery at your doorstep
કિશ્વા પબ્લિકેશનના સંપાદક ડૉ. શહેઝાદ કાઝી દ્વારા સંપાદિત તથા વિદ્યાર્થીઓ ગદ્યાર્થગ્રહણનો તબક્કાવાર અભ્યાસ સરળથી જટિલ સ્તરે કરી શકે, તે માટે 5 Level માં ગદ્યખંડોનું વર્ગીકરણ ધરાવતું ગુજરાતનું એકમાત્ર પુસ્તક.
વિદ્યાર્થી મિત્રો, આ સારથીરુપી પુસ્તકમાં ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણ રજૂ કરતા, ઝીણવટપૂર્વક પસંદ કરેલા 150થી વધુ પરીક્ષાલક્ષી ગદ્યખંડોનો સમાવેશ કરવામાં આવેલ છે, જે તમને સાચી,સઘન અને સચોટ પ્રેક્ટિસ કરવામાં સહાયરૂપ બનશે.
વિદ્યાર્થીઓની ભાષા સમજ તથા વિશ્લેષણાત્મક કૌશલ્ય વિકસિત થાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરતું, પરિશ્રમપૂર્વક રચાયેલ પુસ્તક.
GCERT અને અન્ય ચિંતનાત્મક સંદર્ભગ્રંથોને આધારે તૈયાર કરવામાં આવેલું અને ગદ્યાર્થગ્રહણના મૂળ ખ્યાલનું વિશ્લેષણ કરીને સારા ગુણ મેળવવામાં સહાયરૂપ ગુજરાતનું એકમાત્ર પુસ્તક.